Gujarat/ વડોદરાનાં સાંસદ મતદાન બુથમાં પ્રવેશતા વિવાદ, સાંસદ રંજનબેન ભટ્ટ નુતન સ્કુલનાં બુથમાં પ્રવેશ્યા, સાંસદનાં પ્રવેશનો જાગૃત મતદારોએ કર્યો વિરોધ, જાગૃત નાગરિકે સાંસદનો વિરોધ કરતાં હોબાળો, આઇકાર્ડ વિના મતદાન બુથમાં પ્રવેશ્યાનો આક્ષેપ

Breaking News