આત્મહત્યા/ વડોદરાના મંજલપુરમાં પરીણિતાનો આપઘાત મીતા પટેલ નામની પરિણીતાએ કર્યો આપઘાત અગ્રણી બિલ્ડર રોહિત પટેલના પત્ની છે મીતા પટેલ છેલ્લા 2 વર્ષથી માનસિક બીમારીનું ચાલતું નિદાન મિત બંગલોમાં પંખે લટકી ફાંસો ખાધો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે SSG હોસ્પિટલ ખસેડાયો અગ્રણી બિલ્ડરના પત્નીએ આપઘાત કરતા તર્ક વિતર્કો મીતા પટેલની આત્મહત્યા કે હત્યા ? પોલીસ કરશે તપાસ March 24, 2023jani Breaking News