Breaking News/ વડોદરાની બરોડા ડેરી ખાતે સભાસદોનો હોબાળો પાદરાનાં કોટના ગામનાં સભાસદો બરોડા ડેરી પહોંચ્યાં બરોડા ડેરી પ્રમુખનાં તાલુકામાં જ દૂધ ઉત્પાદકોને અન્યાય બરોડા ડેરીનાં પ્રમુખ દિનેશ પટેલ ઉર્ફે દિનુમામા સામે આક્રોશ બરોડા ડેરીમાં પાદરા તાલુકાનાં ડિરેક્ટર છે દિનુમામા સભાસદ બોનસ ન આપતાં પશુપાલકોમાં આક્રોશ સભાસદો રજુઆત કરવા પહોંચતા બરોડા ડેરીનાં દરવાજા બંધ છેલ્લાં એક વર્ષથી બોનસ ન મળતાં સભાસદોમાં રોષ

Breaking News