Gujarat/
વડોદરામાં આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ, MLA મધુ શ્રીવાસ્તવનાં પુત્રએ અપક્ષ તરીકે ઝંપલાવ્યું, દિપક શ્રીવાસ્તવે અપક્ષ તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું , ભાજપે ટિકિટ ન આપતાં નારાજ થઇ અપક્ષ ઉમેદવારી કરી
