Gujarat/
વડોદરામાં મળ્યો અજાણ્યા યુવકનો મૃતદેહ સરકારી દવાખાનાની પાછળથી મળ્યો મૃતદેહ પોલીસે ઘટના સ્થળે પહોંચી હાથ ધરી તપાસ અજાણ્યા મૃતદેહને SSG હોસ્પિટલ ખસેડાયો
