રખડતા ઢોરનો આતંક/
વડોદરામાં રખડતા ઢોરોનો આતંક યથાવત ફતેપુરામાં વૃદ્ધ પર રખડતા ઢોર કર્યો હુમલો રસ્તે ચાલતા જતા વૃદ્ધ પર હુમલો કર્યો ખુદાબક્ષ અંસારી નામના વૃદ્ધને આંખ હાથમાં ઇજા વૃદ્ધે સયાજી હોસ્પિટલમાં સારવાર કરાઇ
