Gujarat/ વડોદરામાં વિદેશી રાજદૂતો પર ચઢ્યો ગરબાનો રંગ વિદેશમંત્રી એસ.જયશંકરે વડોદરામાં ગરબા નિહાળ્યાં ગરબા નિહાળી વિદેશમંત્રી મંત્રમુગ્ધ થયાં ગરબાની ભવ્ય વિરાસતે વિદેશીઓને ઘેલાં કર્યા અલગ અલગ દેશોનાં રાજદ્વારીઓ ગરબા રમ્યા પારંપરિક પહેરવેશ સાથે ગરબે ઘુમ્યા રાજદૂતો વિદેશમંત્રીએ “કેમ છો” કહી ખબર અંતર પૂછ્યા વિદેશમંત્રી સાથે સેલ્ફી પડાવવા ખેલૈયાઓમાં પડાપડી

Breaking News