અકસ્માત/
વડોદરા:સરદાર એસ્ટેટ રોડ પર અકસ્માત કાર, એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત કાર ચારથી પાંચ પલ્ટી ખાઇ ગઇ કાર અને એક્ટિવા ચાલક થયા ઘાયલ બંન્નેને સારવાર માટે ખસેડવામાં આવ્યા
