Gujarat/ વડોદરા બેંક છેતરપિંડીના મામલે CBIના દરોડા, કારેલીબાગની જ્ઞાનજીવન રેસીડેન્સીમાં દરોડા, ફ્લેટ નંબર-101માં CBIના દરોડા, ધ્રુમિલ જોષી અને શુભેન્દુ મિશ્રાને ત્યાં તપાસ, વડોદરાના સાત સ્થળો પર દરોડા, બોમ્બે અને સ્થાનિક CBIની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન, મોડી રાત્ર સુધી ચાલી શકે છે સર્ચ ઓપરેશન

Breaking News