Vadodara/ વડોદરા મકરપુરા GIDCમાં આગની ઘટના, શ્રીજી અગરબત્તી કંપનીમાં ભીષણ આગ આગ લાગતા અફરાતફરીનો સર્જાયો માહોલ, 15 ફાયરબ્રિગેડની ગાડીઓ ધટનાસ્થળે, ઘટનાને પગલે મેજર કોલ જાહેર કરાયો, આગ દરમિયાન કંપનીમાં કોઈ નથી ફસાયું, આગ લાગતાં લોકોના ટોળે ટોળા ભેગા થયા

Breaking News