Gujarat/
વલસાડનાં ધરમપુરમાં સ્વૈચ્છિક લોકડાઉન, સપ્તાહમાં ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન, કોરોના પોઝિટિવ કેસને ધ્યાને રાખી લીધો નિર્ણય, શનિ,રવિ અને સોમવાર ધરમપુરમાં રહેશે લોકડાઉન, અન્ય દિવસોમાં સાંજે 4 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે, બપોરે 4 વાગ્યા બાદ ધરમપુરમાં દુકાનો થશે બંધ
