Gujarat/ વલસાડનું પારનેરા મંદિર દર્શનાર્થીઓ માટે બંધ, ચૈત્રિ નવરાત્રિ દરમિયાન ચામુંડા મંદિર રહેશે બંધ, 13 એપ્રિલ થી 22 એપ્રિલ સુધી મંદિર રહેશે બંધ, પારનેરા મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય , મંગળવારથી ચૈત્રી નવરાત્રીનો થઈ રહ્યો છે આરંભ મંદિરમાં પૂજાવિધિ તેમજ હોમહવન ચાલુ રહેશે

Breaking News