Gujarat/
વલસાડમાં ભાજપે ચૂંટણી પહેલા ખોલ્યું ખાતું, વલસાડ તા.પં.ની લીલાપોર બેઠક બિનહરીફ જાહેર, ભાજપના આશિષ ગોહિલ બિનહરીફ જાહેર થયા, કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ખેંચી લેતા બિનહરીફ જાહેર, કલ્પેશ ગોહિલ છે કોંગ્રેસના ઉમેદવાર
