Valsad/ વલસાડ જિ.કલેક્ટર દ્વારા લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય, જિલ્લામાં વધતા જતા કોરોના કેસોને ધ્યાનમાં રાખી નિર્ણય, રવિવારે સંપૂર્ણ પણે દુકાનો,હોટલો તથા માર્કેટ રહેશે બંધ, કોરોના સંક્રમણ રોકવા વલસાડ જિ.કલેક્ટરનો આદેશ, નિર્ણયનો ભંગ કરનાર સામે કરાશે કાયદેસરની કાર્યવાહી

Breaking News