Not Set/ વિધાનસભાની ચુંટણીને લઈને જુઓ અમીરગઢમાં કેેવી રીતે વિરોધ થઈ રહયો છે.

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વોટ મેળવવા જોરદાર પ્રચાર લાગી ગયા છે.ત્યારે અમીરગઢમાં કોઇ રાજકીય પક્ષોએ વોટ માંગવા આવવું નહીં તેવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે.સરોત્રી ગામમાં અલગ અલગ જગ્યાએ પોસ્ટર લગાવીને ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.પોસ્ટરમાં રોડ નહીં તો વોટ નહીં તેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.નોંધનીય છે કે ગામમાં […]

Gujarat

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વોટ મેળવવા જોરદાર પ્રચાર લાગી ગયા છે.ત્યારે અમીરગઢમાં કોઇ રાજકીય પક્ષોએ વોટ માંગવા આવવું નહીં તેવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે.સરોત્રી ગામમાં અલગ અલગ જગ્યાએ પોસ્ટર લગાવીને ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.પોસ્ટરમાં રોડ નહીં તો વોટ નહીં તેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.નોંધનીય છે કે ગામમાં કાચા રસ્તા હોવાને કારણે લોકોને અવરજવર કરવામાં પડતી મુશ્કેલીને કારણે તંત્રના અધિકારીઓને ગ્રામજનોએ અનેક વખત જાણ કરી હતી.પરંતુ માંગ ન સંતોષાતા ગ્રામજનોએ પોસ્ટર લગાવીને વિરોધ નોંધાવ્યો હતો.