Not Set/ વિધાનસભા ગૃહમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો હુંકાર, ‘અમે તમારી જગ્યાએ હોત’

  ગુજરાત વિધાનસભા ના ચોમાસુ સત્રનો આજે ત્રીજો દિવસ છે. કોરોના ના કહેર વચ્ચે કોરોના ગાઈડ લાઈન્સ્ન પાલન સાથે આ ટૂંકા સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે ભારે વિરોધ અને ધાંધલ ધમાલ વચ્ચે ગુજરાત ગુંડા એક્ટ પણ બહુમતીથી પસાર કરવામાં આવ્યો છે. આજ રોજ વિધાનસભા ગૃહમાં પરેશ ધનાણીએ એક દિવસ ગુજરાતમાં કોંગ્રેસ ફરી સત્તાધીશ […]

Uncategorized
 

ગુજરાત વિધાનસભા ના ચોમાસુ સત્રનો આજે ત્રીજો દિવસ છે. કોરોના ના કહેર વચ્ચે કોરોના ગાઈડ લાઈન્સ્ન પાલન સાથે આ ટૂંકા સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે ભારે વિરોધ અને ધાંધલ ધમાલ વચ્ચે ગુજરાત ગુંડા એક્ટ પણ બહુમતીથી પસાર કરવામાં આવ્યો છે.

આજ રોજ વિધાનસભા ગૃહમાં પરેશ ધનાણીએ એક દિવસ ગુજરાતમાં કોંગ્રેસ ફરી સત્તાધીશ બનશે તેવો વિશ્વાસ વ્યકત  કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સમય જરૂરથી બદલાશે. વિધાનસભા ગૃહની પાટલીઓ બદલાશે. 2017 મા કૉંગ્રેસને સતા વેંત એક છેટી રહી ગઇ નહીં તો અમે તમારી જગ્યાએ હોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….