Surat/ શહેરમાં આજે બપોર આવશે વેકસીનનો જથ્થો, 93,500 વેકસિનનો ડોઝ આજે સુરત પહોંચશે, દક્ષિણ ગુજરાત રિજિયનનો જથ્થો સિવિલ ખાતે કરાશે સ્ટોરેજ, વિવિધ જિલ્લાઓમાં વેકસિન સપ્લાય કરાશે, મનપાને પણ 34 હજાર વેકસીનનો જથ્થો મળશે, 33 હજારથી વધુ આરોગ્ય કર્મીઓ નોંધાયા છે, તમામ આરોગ્યકર્મી ઓને પ્રથમ ફેઝમાં રસી અપાશે

Breaking News