સુરત/
શિક્ષકોનો વિરોધ 4,200 ગ્રેડ પેને લઈ શિક્ષકોએ નોંધાવ્યો વિરોધ રાષ્ટ્રીય શૈક્ષણીક મહાસંઘના નેજા હેઠળ વિરોધ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ અઠવાલાઇન્સ ગાર્ડનથી કલેક્ટર કચેરી સુધી યોજાશે રેલી લાઈન્સ ગાર્ડન ખાતે મોટી સંખ્યામાં શિક્ષકો થયા એકઠા
