Breaking News/ શિહોરના આંબલામાં હિટ એન્ડ રનનો આરોપી ઝડપાયો, ભાવનગર-રાજકોટ રોડ પર બની હતી ઘટના, દીકરાની રાહ જોતા ઉભેલા પિતાને લીધા હતા અડફેટે, 32 વર્ષીય કિશન મકવાણાનું ઘટના સ્થળે જ થયું હતું મોત, આરોપીએ પુરપાટ કાર ચલાવી અન્ય બે બાઇકને પણ ઉડાડી, અકસ્માત સર્જી કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો  

Breaking News