Not Set/ ‘સડક 2’નું સોંગ ‘તુમ સે હી’ થયું રિલીઝ, આલિયા અને આદિત્યની જબરદસ્ત કેમિસ્ટ્રી

એક તરફ આલિયા ભટ્ટ, સંજય દત્ત અને આદિત્ય રોય કપૂરની ફિલ્મ ‘સડક 2’ યુટ્યુબ પર નાપસંદ થઈ રહી છે, તો બીજી તરફ મહેશ ભટ્ટ દિગ્દર્શિત આ ફિલ્મનું નવું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આલિયા અને આદિત્યની રોમેન્ટિક કેમિસ્ટ્રી તેમાં બતાવવામાં આવી છે. ‘સડક 2’ ના આ નવા ગીતનું ટાઈટલ છે ‘તુમ સે હી’. આ રોમેન્ટિક […]

Uncategorized

એક તરફ આલિયા ભટ્ટ, સંજય દત્ત અને આદિત્ય રોય કપૂરની ફિલ્મ ‘સડક 2’ યુટ્યુબ પર નાપસંદ થઈ રહી છે, તો બીજી તરફ મહેશ ભટ્ટ દિગ્દર્શિત આ ફિલ્મનું નવું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આલિયા અને આદિત્યની રોમેન્ટિક કેમિસ્ટ્રી તેમાં બતાવવામાં આવી છે.

‘સડક 2’ ના આ નવા ગીતનું ટાઈટલ છે ‘તુમ સે હી’. આ રોમેન્ટિક ગીતનાં લિરિક્સ શબ્બીર અહેમદે લખ્યા છે, જ્યારે અંકિત તિવારી અને લીના બોઝે પોતાનો અવાજ આપ્યો છે. અંકિત તિવારી દ્વારા સંગીત પણ આપવામાં આવ્યું છે.

ફિલ્મ ‘સડક 2’ નું ટ્રેલર રિલીઝ થયાનાં થોડા કલાકોમાં જ આ વીડિયોને નાપસંદ કરનારા લોકોની સંખ્યા ભારે વધારો થયો હતો. આ ફિલ્મમાં તેમની પુત્રી પૂજા અને આલિયા ભટ્ટ ઉપરાંત સંજય દત્ત અને આદિત્ય રોય કપૂર પણ છે. આદિત્ય નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂરનો સૌથી નાનો ભાઈ છે.

ફિલ્મનું ટ્રેલર:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.