Gujarat/
સાબરકાંઠાઃ 1 કરોડની ચોરીની ભેદ ઉકેલાયો, ફરિયાદીના કુટુંબીઓ કરી હતી ચોરી, પિતા-પુત્રએ જ્વેલર્સના ત્યાં કરી હતી ચોરી, સોના-ચાંદીના દાગીના સહિત રોકડની કરી હતી ચોરી, કટરથી ગ્રીલ કાપી મકાનમાં ઘુસી તસ્કરી હતી
