દુષ્કર્મ/
સાબરકાંઠા:દુષ્કર્મ ગુજારનાર ભુવાને આજીવન કેદ ધર્મની ભાણી સાથે વારંવાર દુષ્કર્મ ગુજાર્યુ હતુ ઈડરના રણોદરાના ભુવાને આજીવન કેદની સજા કોર્ટમાં કેસ ચાલી જતા પોક્સો એક્ટ મુજબ સજા આજીવન કેદની સજા અને રૂ ૫૦ હજાર દંડ ફટકાર્યો
