સુરત/
સિવિલ હોસ્પિ.નો મહત્વનો નિર્ણય દર્દીઓને રિપોર્ટ બતાવવામાં નહીં જોવી પડે રાહ સિવિલની કેસ બારી 2.30 થી 4.00 વાગ્યા સુધી ખુલ્લી ઓપીડી 3:00 થી 5:00 ખુલ્લી રહેશે નેશનલ હેલ્થ સાથેની બેઠકમાં લેવાયો નિર્ણય
