સુરત એટીએમ તૂટ્યુ/
સુરતઃ એકવાર ATM તૂટવાની ઘટના બની પલસાણાના તાતીથૈયા ખાતે બની ઘટના કડોદરા બારડોલી હાઇવે ઉપર બની ઘટના સમગ્ર ઘટના CCTVમાં થઇ કેદ ATM તોડી પૈસા કાઢવાનો પ્રસાયસ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
