Gujarat Rain Alert/ સુરતઃ ચોક બજાર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયું મોડી રાતથી જ સુરતમાં પડી રહ્યો છે વરસાદ અનેક વિસ્તારમાં પાણી ભરાવવાની પરિસ્થિતિ જૂની સિવિલ હોસ્પિ. પાસે બે ફૂટ જેટલું પાણી ભરાયું એક બાજુ મેટ્રોની કામગીરી અને પાણી ભરાવાથી લોકો પરેશન સુરત મનપાના પ્રિમોન્સૂન કામગીરીના દાવા પોકળ

Breaking News