અકસ્માત મોત/
સુરતઃ મહિલા ત્રીજા માળેથી પડી જતા મોત, ડીંડોલીમાં મહિલા ત્રીજા માળેથી પડી જતા મોત, બાલ્કનીમાં ટેબલ મૂકી સાફસફાઈ કરતા બની ઘટના, ઘટના સ્થળે મહિલાનું કરુણ મોત થયું, સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે, ભારતીબેન પટેલ નામની મહિલાનું થયું મોત
