Gujarat/
સુરતઃ વેજીટેબલ ગ્રોઅર્સ સોસાયટીનું કેળા વેચાણ કૌભાંડ પુણાની સહકારી મંડળીમાં કૌભાંડ લઇ કરાઇ ધરપકડ પ્રમુખ જગુ પટેલ સહિત 3 લોકોની ધરપકડ કેળા વેચાણના નામે 1.24 કરોડનું આચર્યુ હતુ કૌભાંડ કેળાનો માલ બજાર ભાવ કરતા સસ્તો વેચ્યાનો આક્ષેપ પુણા પોલીસ મથકમાં નોંધાઇ હતી ફરિયાદ સુરત પોલીસની ઇકો સેલે 4 લોકોની ધરપકડ
