Gujarat/
સુરત:નાનપુરા વિસ્તારમાં પથ્થરમારો, બે ટોળા સામસામે આવી ગયા હતા, ખાલી દારૂની બોટલનો મારો ચલાવવામાં આવ્યો, કાર ચાલક સાથે બાબલ થતા મામલો બિચક્યો હતો, સુરત ક્રાઇમ બ્રાન્ચ,SOG, PCB ની ટીમ ઘટના સ્થળે પોહચી, પોલીસ ઘટના સ્થળે આવ્યા બાદ મામલો શાંત પડ્યો, પોલીસે પરિસ્થિતિ પર મેળવ્યો કાબુ
