Gujarat/
સુરતના પાંડેસરામાં મિલ કરાઈ સીલ, ગંગા ફેશન નામની મિલ કરાઈ સીલ, 10 કામદાર કોરોના પોઝિટિવ આવ્યા, કોરોના પોઝિટિવ આવતા મિલ કરાઈ સીલ, મિલના અન્ય કામદારોને કરાયા આઇસોલેટ, મનપા દ્વારા 10 કામદારોના કોન્ટેકટ ટ્રેસિંગ શરૂ કરાયા, મનપા દ્વારા મિલ ઉપર આકસ્મિક ચેકીંગ કરાયું હતું
