Gujarat/ રાજ્ય સરકારનો ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય,1520 ગામોનો કિસાન સૂર્યોદય યોજનામાં સમાવેશ,રાજ્યના 31 જિલ્લાના 1520 વધુ ગામોનો સમાવેશ,3500 ગામના ખેડૂતોને મળ્યો હતો યોજનાનો લાભ,જેમાં 1500 વધુ ગામ ઉમેરાયા,5 ઓગસ્ટે કચ્છમાં યોજાશે રાજ્યકક્ષાનો કાર્યક્રમ,231 સ્થળો પર થી ખેડૂતો વર્ચ્યુઅલી જોડાશે,પાક વાવેતર માટે વીજળી મળી રહે તે માટે યોજના શરૂ,પીએમ મોદીએ શરૂ કરી હતી કિસાન સૂર્યોદય યોજના

Breaking News