Breaking News/
જૂનાગઢ: જિલ્લા પ્રમુખ તરીકે ભરત અમીપરા નિમાયા ભેસાણ તાલુકા પ્રમુખ તરીકે નીતિન રાણપરિયા નિમાયા પ્રદેશમાંથી બન્ને નામો ઉપર આપી મંજૂરીની મહોર કાર્યકર્તાઓ ઉત્સાહભેર કરી વધામણી ધારાસભ્યો અને કાર્યકર્તાઓએ કરી વધામણી
