મનપા ટીમ પર હુમલો/
સુરતના વેસુ ભટાર રોડની ઘટના મનપાની દબાણ ખાતાની ટીમ પર હુમલો પશુ પાલક દ્વારા કરવામાં આવ્યો હુમલો સમગ્ર મામલો પહોંચ્યો વેસુ પોલીસ સ્ટેશનમાં મનપાની ટીમને જોઈ પશુ પાલકે પશુને ભગાડ્યા
