હત્યા/
પ્રાંતિજ:બ્રિજ નીચેથી યુવાનની લાશ મળી સાદોલીયા સાબરમતી બ્રીજ નીચેથી લાશ મળી માથાના ભાગે લોહિલુહાણ મૃતદેહ મળ્યો પુલ નજીકથી યુવાનની બાઇક મળી આવી અકસ્માત,હત્યા કે આત્મહત્યા તે રહસ્ય પ્રાંતિજ પોલીસ ઘટના સ્થળે પહોચી
