Breaking News/ સુરતના સચિનના વાંજ ગામે બેંકમાં લૂંટ મામલો, પોલીસ તપાસમાં લૂંટમાં વપરાયેલ બાઇક ઝડપાઇ, અમેના હોસ્પિટલના પાર્કિંગ માંથી બાઈક મળી આવી, પોલીસે બપોરથીજ નાકા બંધી કરી તપાસ શરૂ કરી હતી, લૂંટ બાદ લૂંટારુઓ બાઈક પર જ નીકળી ગયા હતા, સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી

Breaking News
Breaking News