Breaking News/
સુરત:બારડોલી નજીક અકસ્માતમાં 6ના મોત બારડોલી નેશનલ હાઈવ પર ગમખ્વાર અકસ્માત કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો 6 લોકોના અકસ્માતમાં ઘટના સ્થળે મોત 3 મહિલા, 1 બાળકી, 1 પુરુષ, 1 બાળકનું મોત પોલીસ કાફલો ઘટના સ્થળે પર પહોંચ્યો પરિવાર સુરતના માંડવી ખાતેનો હોવાની માહિતી બારડોલીના તરસાડી ખાતે લગ્ન પ્રસંગમાં ગયો હતો
