Not Set/ સુરતમાં કોરોના બ્લાસ્ટનો સીલસીલો યથાવત, આજે 48 કેસ સામે આવ્યા…

સુરત જિલ્લામાં ફરી કોરોના બોમ્બ ફૂટ્યો હોવાનું આંકડા કહી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાનો સરેસાર આંક મે મહિનામાં 300+ હતો તે જૂનમાં 400+ જોવામાં આવી રહ્યો છે. અને કોરોના પોતાનો કહેર યથાવત રીતે વરસાવી રહ્યો છે. જો વાત કરવામાં આવે સુરતની તો આજે ફરી કોરોના બ્લાસ્ટમાં કોરોનાનાં 48 નવા કેસ સામે આવ્યા છે. આજે બપોર સુધીમાં સામે આવેલા 48 કેસમાં  […]

Gujarat Surat

સુરત જિલ્લામાં ફરી કોરોના બોમ્બ ફૂટ્યો હોવાનું આંકડા કહી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાનો સરેસાર આંક મે મહિનામાં 300+ હતો તે જૂનમાં 400+ જોવામાં આવી રહ્યો છે. અને કોરોના પોતાનો કહેર યથાવત રીતે વરસાવી રહ્યો છે. જો વાત કરવામાં આવે સુરતની તો આજે ફરી કોરોના બ્લાસ્ટમાં કોરોનાનાં 48 નવા કેસ સામે આવ્યા છે.

આજે બપોર સુધીમાં સામે આવેલા 48 કેસમાં  સુરત શહેરમાં 42 નવા કેસ સામે આવ્યા છે. તો સુરત ગ્રામ્યમાં વધુ 6 કેસ સામે આવ્યા છે. આપને જણાવી દઇએ કેસ અત્યાર સુધીમાં સુરત શહેરમાં કુલ 1823 કેસ થાય છે. જ્યારે અત્યાર સુધી સુરત ગ્રામ્યમાં કુલ 142 થયા છે. જો જીલ્લાની વાત કરવામાં આવે તો આત્યર સુધીમાં સુરત જીલ્લામાં કુલ પોઝિટિવ કેસ 1965 સામે આવ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….