Gujarat/ સુરતમાં બે બિલ્ડિંગ અને ડાયમંડ ફેક્ટરી સિલ,BUC વગરની બિલ્ડિંગ અને ફેક્ટરી સિલ કરાઇ,હાઇકોર્ટના આદેશ બાદ મનપા તંત્ર દોડતું થયું,ડીંડોલીમાં સાઈ સૃષ્ટિ બિલ્ડીંગના 4 માળ સિલ,અશ્વનિકુમાર રોડ ખાતે રેડ ટર્નિંગ બિલ્ડીંગ સિલ,મનપાની વારંવાર નોટિસ છતાં BUC લેવાયું નહતું

Breaking News