Gujarat/
સુરતમાં રાત્રિ કર્ફ્યુનો કડકાઇ અમલ, કર્ફ્યુનો ભંગ કરનાર સામે પગલા ભરવાની શરૂઆત,મધરાત્રે ડુમ્મસ ફરવા ગયેલ નબીરા ઝડપાયા, ઝડપાયેલ નબીરાઓ સામે પોલીસની કાર્યવાહી, બે દિવસમાં 33 લોકો વિરૂધ્ધ કાર્યવાહી, જાહેરનામાના ભંગ બદલ પોલીસે કરી કાર્યવાહી,
