સુરતમાં રીયલ એસ્ટેટમાં મંદી/ સુરતમાં રીયલ એસ્ટેટ હજુ પણ મંદીમાં સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં 112 કરોડનો ઘટાડો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઘટાડો વર્ષ 2021-22માં 1,314.95 કરોડની આવક 2022-23માં 1202 કરોડની આવક થઈ મગદલ્લા વિસ્તારમાં જમીનનો સૌથી મોટો સોદો 7.22 હેક્ટર જમીનનો સૌથી મોટો સોદો થયો સોદામાં 510 કરોડની કિંમતનો દસ્તાવેજ નોંધાયો 2022- 23માં કુલ 1,66,805 દસ્તાવેજો નોંધાયા સ્ટેમ્પ ડ્યુટીની આવક 1202.22 કરોડ થઈ

Breaking News