Not Set/
ભરૂચનાં સાંસદ મનસુખ વસાવા માની ગયા, મનસુખ વસાવાએ રાજીનામુ પરત ખેંચ્યુ, મનસુખ વસાવા અને CM સાથે યોજાઇ બેઠક, 45 મિનિટ સુધી મહત્વની બેઠક યોજાઇ, સરકાર કે પક્ષ તરફથી કોઇ તકલીફ નહીં: વસાવા, નાદુરસ્ત તબિયતને કારણે આપ્યું હતું રાજીનામુ | રાજકોટ 31 ડિસેમ્બરે AIIMSનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત, સરકારી તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ, જિલ્લા પોલીસ વડા ખાતમુહૂર્ત સ્થળે પહોંચ્યા, પોલીસ જવાનોને ડ્યુટીની કરાઈ ફાળવણી, તમામને યુનિફોર્મમાં હાજર રહેવા ફરમાન, એરપોર્ટથી AIIMS સુધી ખાસ રિહર્સલ યોજાશે, માસ્ક અને સેનેટાઈઝરની વ્યવસ્થા ઉભી કરાઇ, 100 થી વધુ મહેમાનો ઉપસ્થિત રહેશે | આણંદના ઓડ પાસે ગમખ્વાર અકસ્માત બાઈક અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માતમાં ગમખ્વાર અકસ્માતમાં 3 યુવકોના થયા મોત યુવકો મંજુસર પાસે કંપનીમાં નોકરીએ જતા હતા અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર | અમદાવાદ પોપ્યુર બિલ્ડર જમીન કૌભાંડ મામલો ITની રેડમાં 4 હજાર કરોડનું જમીન કૌભાંડ પકડાયું IT નિયામકે અમદાવાદ પોલીસ કમિશનરને લખ્યો પત્ર રમણ પટેલની બેનામી સંપત્તિઓની યાદી સોંપાઈ IT વિભાગે 9 ઓક્ટોબરે 27 સ્થળોએ પાડ્યા હતા દરોડા | રાજીનામા વિવાદ વચ્ચે વસાવાનાં મોટા સમાચાર, ફોન પર મનસુખ વસાવાને મળી હતી ધમકી, લવજેહાદ મુદ્દે વસાવાને મળી હતી ધમકી, ગુજરાત,યૂપી,લંડનથી આવ્યો હતો ફોન, ગૃહમંત્રીને સાંસદ વસાવા કરશે રજૂઆત | ભારતમાં નવા કોરોનાનો પગપેસારો, બ્રિટનથી પરત ફરેલાં 20 લોકોને લક્ષણ, અગાઉ 6 રાજ્યોમાં નોંધાયા નવી પેટર્નનાં કેસ, યૂકથી ભારત આવનારી ફ્લાઇટ પર રૉક, યૂપીનાં મેરઠમાં 2 વર્ષની બાળકીને નવો કોરોના, બાળકીનો પરિવાર બ્રિટનથી ફર્યો હતો પરત | નવો સ્ટ્રેન બન્યો ખતરાની મહાઘંટી! કોરોનાના નવા સ્ટ્રેનનું UKમાં તાંડવ છેલ્લાં 24 કલાકમાં 53,100 નવા કેસ અત્યાર સુધીનો સૌથી મોટો આંક છેલ્લાં 24 કલાકમાં 414ના મોત નિયંત્રણો છતાં UKમાં કોરોના બેકાબૂ | મહેસાણા દૂધસાગર ડેરીમાં કૌભાંડ મામલો, CIDની તપાસમાં ચોંકાવનારા થયા ખુલાસો, વિપુલ ચૌધરી સામે રૂપિયા ચાઉં કરવાનો આરોપ, 14 કરોડની રકમ ચાઉં કરવાનો આરોપ, આ કેસમાં બેચરભાઈ નામના વ્યક્તિની ભૂમિકા, અન્ય 30 અધિકારીની પણ સંડોવણી બહાર આવી | US-યુરોપમાં કોરોનાનો કોહરામ, USમાં 24 કલાકમાં 1.95 લાખ કેસ, USમાં 24 કલાકમાં 3400ના મોત, USમાં કુલ કેસ આજે 2 કરોડને પાર જશે, જર્મનીમાં 24 કલાકમાં રેકોર્ડ 935ના મોત, ઈટાલીમાં 24 કલાકમાં 659ના મોત, બ્રાઝીલમાં 24 કલાકમાં 57 હજાર કેસ, બ્રાઝીલમાં 24 કલાકમાં 1075ના મોત | સુરતમાં 2 જાન્યુઆરીથી વેક્સિનેશન માટે ડ્રાય રન, 24 સ્થળોએ વેકસીનેશન માટે ડ્રાય રનનું આયોજન, જાન્યુઆરીના ત્રીજા અથવા 4થા સપ્તાહમાં આવશે વેકસીન, વેકસીન આવે તે પહેલાં તમામ કામગીરી કરશે પૂર્ણ, ખાનગી હોસ્પિટલ સહિત 3 લોકેશન નક્કી કરાયા
