Gujarat/
સુરતમાં 20 સેકન્ડમાં 19 લાખની દિલધડક લૂંટ ચલાવનારો 6 કલાકમાં જ પકડાયો, પોલીસે 6 ટીમ બનાવી લૂંટારાને સકંજામાં લીધો
