Gujarat/
સુરતમાં SOG દ્વારા MD ડ્રગ્સ ઝડપાયુ, 19.80 લાખની કિંમતનું MD ડ્રગ્સ ઝડપાયુ, મુંબઈથી MD ડ્રગ્સ લાવતી યુવતી ઝડપાઈ, રેલવે સ્ટેશની બહારથી એક યુવતી ઝડપાઈ, બાતમીના આધારે ઝડપી પાડવામાં આવી, બનેવી સાજીદ કુરેશીએ ડ્રગ્સ મંગાવ્યાની કબૂલાત, ડ્રગ્સ મામલે 2 લોકોને વોન્ટેડ જાહેર કરાયા
