Surat/
સુરત ઓક્સિજનની અછત સામે મોરચો, જિલ્લા કલેકટર હવે આકરા પાણીએ, ઓક્સિજન પ્લાન્ટ પર ટેન્કર કર્યા સીલ, હજીરામાં આઈનોકસ કંપનીનો ઓક્સિજન પ્લાન્ટ, આઈનોક્સે જથ્થામાં કાપ મૂકતાં કલેક્ટરના પગલાં, આઈનોક્સ દ્વારા 120 મેટ્રીક ટન જથ્થો મોકલવાનો હતો, જથ્થો પહેલા અપાવવા કલેકટરે કર્યો સત્તાનો ઉપયોગ
