Not Set/ સુરત/ જંગલમાંથી મળ્યું માનવ કંકાલ, જુઓ ફોટો

સુરતના જંગલોમાંથી માનવ કંકાલ મળી આવ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે કંકાલનો કબજો મેળવી તપાસ હાથ ધરી છે. હાલ સોશિયલ મીડયા પર માનવ કંકાલના ફોટા વાયરલ થઇ રહ્યા છે. આપને જણાવી દઈએ કે આ માનવ કંકાલ ત્રણ ટુકડામાં મળી આવ્યું છે.     નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો […]

Gujarat Surat
ee848872c8005655d3abe959a98b05ca સુરત/ જંગલમાંથી મળ્યું માનવ કંકાલ, જુઓ ફોટો

સુરતના જંગલોમાંથી માનવ કંકાલ મળી આવ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

0a20a5d9789a08f93f0662ef12ce1e4c સુરત/ જંગલમાંથી મળ્યું માનવ કંકાલ, જુઓ ફોટો

પોલીસે કંકાલનો કબજો મેળવી તપાસ હાથ ધરી છે. હાલ સોશિયલ મીડયા પર માનવ કંકાલના ફોટા વાયરલ થઇ રહ્યા છે.

f9d28335f92529e34817dc2c904b4eb5 સુરત/ જંગલમાંથી મળ્યું માનવ કંકાલ, જુઓ ફોટો

આપને જણાવી દઈએ કે આ માનવ કંકાલ ત્રણ ટુકડામાં મળી આવ્યું છે.  

fa989f536fb306e785ff46fcbcea0186 સુરત/ જંગલમાંથી મળ્યું માનવ કંકાલ, જુઓ ફોટો 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.