Gujarat/ સુરત જિલ્લામાં દીપડાની દહેશત, માંડવીના બૌધાન ગામે દીપડો દેખાયો, હોળી ચકલા પાસે રાત્રે દેખાયો દીપડો, દુકાન બહાર લાગેલા CCTV કેમેરામાં દીપડો કેદ, ગામમાં દીપડો દેખાતા લોકોમાં પેઠી ચિંતા , ગ્રામજનોએ વન વિભાગની ટીમને કરી જાણ

Breaking News