Breaking News/ સુરત: શહેરમાં ફરી સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડા, નવી વસાહત હલપતિવાસ અલથાણમાં કરાઈ રેડ, સ્ટેટ મોનિટરિંગ સેલે દોડ લાખથી વધુનો દારૂ કર્યો જપ્ત, કિરણ કુમાર ઉર્ફે આશિષ વાસવાની કરાઈ ધરપકડ, દિનેશ રાઠોડ, રાહુલ રાઠોડ અને જય શર્માને વોન્ટેડ જાહેર કરાયા, સ્ટેટ મોનિટરિંગ સેલે કુલ રૂ. 1.9 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત  

Breaking News