જીએસટી ગેંગ/ સુરત:GST અધિકારીના નામે તોડ GSTના નામે તોડ કરતી ગેંગનો તરખાટ સાંબરકાઠાના તલોદ બાદ સુરતમાં પણ ઠગાઇ ત્રણ શખ્સો 12 લાખની ઠગાઇ કરી ફરાર ચણિયા ચોળીના વેપારી સાથે કરી ઠગાઇ 45 લાખની માંગણી કરી 12 લાખ પડાવી લીધા સુરતની જૂની બોમ્બે માર્કેટની ઘટના ભારત સરકારના સિમ્બોલની ફાઇલ બતાવી હતી

Breaking News