Gujarat/
સુરેન્દ્રનગરઃ ભોગાવો નદીમાં 3 બાળકો ડૂબ્યા, ડૂબેલા 3માંથી 2 બાળકોના નીપજ્યા મોત, 1 બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો, 3 બાશકો નદીમાં રમવા ગયા હતા, પોલીસ ટીમે તપાસ હાથ ધરી
