Gujarat/ સુરેન્દ્રનગર પાલિકા વોર્ડ નં 6ની પેટાચૂંટણીમાં ભાજપની જીત, વોર્ડ નં 6માં ભાજપના ઉમેદવારની જીત, ભાજપના ઉમેદવાર પરેશભાઇ પટેલની જીત, પરેશભાઇ કડીવાલની 507 મતથી વિજય, વોર્ડ નં 6માં જામ્યો હતો ત્રિપાંખ્યો જંગ

Breaking News