Not Set/ સુષ્મા સ્વરાજ ખોટું બોલે છે ચીને આપી યુદ્ધની ધમકી

કેન્દ્રીય વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ગુરુવારે કહ્યું કે,ભૂતાન સાથે ટ્રાઈ જંક્શનની સ્થિતિમાં ચીન એકતરફી પરિવર્તન ઇચ્છે છે. ભારતની સુરક્ષા સામે પડકાર સમાન છે. રાજ્યસભામાં જાણકારી આપતાં સુષ્માએ કહ્યું કે ચીન સાથે સરહદી વિવાદ અંગે દરેક દેશો ભારતને સમર્થન આપે છે.’ સુષ્માના આ નિવેદનને ચીનના ગ્લોબલ ટાઇમ્સે ખોટું ગણાવ્યું છે. ચીની મીડિયાના કહેવા મુજબ ડોકલામથી ચીનની સેના […]

India

કેન્દ્રીય વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ગુરુવારે કહ્યું કે,ભૂતાન સાથે ટ્રાઈ જંક્શનની સ્થિતિમાં ચીન એકતરફી પરિવર્તન ઇચ્છે છે. ભારતની સુરક્ષા સામે પડકાર સમાન છે. રાજ્યસભામાં જાણકારી આપતાં સુષ્માએ કહ્યું કે ચીન સાથે સરહદી વિવાદ અંગે દરેક દેશો ભારતને સમર્થન આપે છે.’ સુષ્માના આ નિવેદનને ચીનના ગ્લોબલ ટાઇમ્સે ખોટું ગણાવ્યું છે. ચીની મીડિયાના કહેવા મુજબ ડોકલામથી ચીનની સેના હટવી ભારત માટે સપનું જ રહી જશે.